
હવે દરેક ગુજરાતી બનશે YOUTUBER
Smartphone કે Laptop થી YouTube ચેનલ ચલાવી હજારો ડોલર કમાવવાની મોટી તક
👉 શું તમારે ઘરે બેઠા બેઠા જ ડોલર કમાવા છે ?
👉 શું તમે વધારાની આવક ઉભી કરવા માંગો છો ?
👉 શું તમે મહીને લાખ રૂપિયા કમાવા માંગો છો ?
👉 તમારી ચેનલ છે,પણ ઓછા વ્યુ આવી રહ્યા છે ?
👉 શું તમે સકસેસફૂલ YOUTUBER બનવા માંગો છો ?
અમારી સિક્રેટ ફોર્મ્યુલા અપનાવો અને એક જ મહિનામાં ચેનલને કરો મોનેટાઈઝ અને
મહીને કમાઓ લાખો રૂપિયા
😍 તમે યુટ્યુબ માંથી લાખો રૂપિયા 😍
👇 કમાવા માંગતા હશો પરંતુ અહી અટક્યા હશો ? 👇
કેમેરા સામે આવવાની શરમ

Youtube ના અટપટા નિયમો

Youtube માં કોમ્પીટીશનનો ડર

વિડીઓના ટોપિક શોધવામાં
મુશ્કેલી


રીસર્ચ અને સ્ક્રીપ્ટ બનાવવામાં
કન્ફ્યુજ
વિડીઓ રેકોર્ડીંગ અને એડીટિંગમાં તકલીફ

😇 પણ ચિંતા ના કરશો કેમ કે અમે લઈને આવ્યા છીએ 😇
-
કેમેરા સામે આવ્યાં વિના આકર્ષક વિડિઓઝ કેવી રીતે બનાવવા
-
ઓછા વિડીઓથી વધારે પૈસા કમાવવાનું સિક્રેટ
-
AI ના ઉપયોગથી અવાજ, મફતમાં ફોટા, વિડીઓ કેવી રીતે વાપરવા એનું માર્ગદર્શન
-
મોબાઈલમાં સરળતાથી વિડીઓ એડિટ કરવાની ટેકનીક
-
મોબાઈલમાં સરળતાથી વિડીઓ /ઓડીઓ રેકોર્ડ કરવાનું સિક્રેટ
-
100% લોકો વિડીઓ જુવે જ તેવા આકર્ષક Thumbnail બનાવવાનું સિક્રેટ
-
YouTube માંથી જ પાંચ આવક કરતા વધારે આવક કેવી રીતે મેળવવી તેનું સિક્રેટ
-
એક જ મહિનામાં વીડિઓ વાયરલ કરી ચેનલ મોનેટાઈઝ કરવાનો ફોર્મુલા
-
કોપી પેસ્ટ કરી ઓછી મહેનતે વીડિઓ બનાવી પૈસા કમાવવાનું સિક્રેટ
-
YouTubeનું ટોપ સિક્રેટ CRE ફોર્મુલા નવી અપડેટ સાથે
-
વિડીઓ માટે વાયરલ HOOKS બનાવવાની ટેકનીક
-
Audience Retention અને Watch Time વધારવાની ટ્રિક્સ
-
શોર્ટ વિડીઓ બનાવવા જોઈએ કે લોંગ વિડીઓ તેનું પ્રૂફ સાથે ગાઈડન્સ
-
Shorts vs Long Form Video – શું તમારા માટે યોગ્ય છે?
-
Viral Hooks અને સ્માર્ટ Video Script કેવી રીતે લખવી એકદમ ઓછી મહેનતે
-
Trending Topics શોધી વિડીઓ બનાવવાની યુનિક રીત
-
Video Ideas ક્યારેય ન ખૂટે એ માટે Content Calendar કેવી રીતે બનાવવું
-
Gujarat માં રહીને પણ Global YouTube Audience કેવી રીતે લાવવી
-
યુટ્યુબ અલ્ગોરીધમનું ટોટલ એનાલીસીસ
-
Zero થી Hero સુધી – માત્ર મોબાઈલથી તમારી YouTube ચેનલ શરૂ કરવાનું પૂરું માર્ગદર્શન
-
Attractive Title, Hashtags અને Description કેવી રીતે લખવા ?
-
Voiceover વગર engaging videos કેવી રીતે બનાવવા ?
-
0 Subscribers થી 1000+ Subscriber ઝડપી પુરા કરવાનું સિક્રેટ
-
એક મહિનામાં - એક વીકમાં કેટલા વિડીઓ અપલોડ કરવા જોઈએ તેનું સિક્રેટ
-
એક્જેટ કયા ટાઈમે વિડીઓ પબ્લીશ કરવો તેનો ફૂલ પ્રૂફ પ્લાન
-
બ્રાંડ સાથે કોલોબ્રેશન કેવી રીતે કરવું- સ્પોન્શરશીપ કેવી રીતે શોધવી તેનું હેક્સ
-
કયા ટોપિક પર વિડીઓ બનાવવાથી વધારે વ્યુ આવે ?
-
કયા ટોપિક પર વિડીઓ બનાવવાથી વધારે પૈસા મળે ?
-
એવા કયા ટોપિક છે જે યુટ્યુબ પર નથી ચાલતા ?
-
કોપી રાઈટ ફ્રી મ્યુજિક, ઈમેજ, વિડીઓ કયાંથી લેવા તેને ક્રેડીટ કેવી રીતે આપવી ?
-
એક જ વિડીઓને અલગ અલગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કેવી રીતે પૈસા કમાવા ?
-
પહેલા વિડીઓ ફેસબુક પર પોસ્ટ કરાય કે યુટ્યુબ પર કે પછી ઈન્સ્ટાગ્રામ પર ?
-
તમારા માટે Perfect Posting Time શોધવાની રીત
-
વિડીઓની સાથે એફીલીએટ માર્કેટિંગ કેવી રીતે કરવું ? જેથી એક્સ્ટ્રા ઇન્કમ થાય
🤓 જ્યાં તમને શીખવા મળશે 🤓

Meet Your Hosts
Ashik Chauhan
-
YouTubeનો 7+વર્ષનો અનુભવ
-
15+ થી વધારે YouTube ચેનલોનું સફળતા પૂર્વક સંચાલન, 8 અબજથી વધારે વ્યુંવ્સ
-
દેશના મોટા Youtubers / મીડિયા એજન્સી સાથે કોલોબ્રેશન કરી તેમની ચેનલોને ગ્રો કરાવવામાં માર્ગદર્શન
હાલ અમે અમારા વર્ષોના અનુભવનો લાભ દેશના મોટા Youtubers / મીડિયા એજન્સી/ કોન્ટેન્ટ ક્રીયેટરોને આપી રહ્યા છે, હવે અમારો ઉદેશ્ય ગુજરાતના લાખો કોન્ટેન્ટ ક્રીયેટરોને ટ્રેનીંગ આપીને તેમને પગભર બનાવવાનો છે. જેથી તે બીજા કોન્ટેન્ટ ક્રીયેટરોની જેમ લાખો રૂપિયા કમાઈ શકે અને પોતાના સપના પુરા કરી શકે.
🤔 આ કોર્સ કેવી રીતે કામ કરે છે 🤔
કોર્સ પ્રક્રિયા
પ્લેટફોર્મ પર સફળતા પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરવા માટે રચાયેલ અમારી સંરચિત કોર્સ પ્રક્રિયા સાથે તમારી YouTube યાત્રા શરૂ કરો.
Enroll કરો
કોર્સમાં જોડાઓ
તમારા YouTube પ્રયાસો માટે વિશિષ્ટ મોડ્યુલ્સ, સંસાધનો અને સમર્થન મેળવવા માટે સ્માર્ટ YouTube માસ્ટરી કોર્સમાં નોંધણી કરાવો.
Learn કરો
ઍક્સેસ કોર્સ સામગ્રી
વ્યાપક અભ્યાસક્રમ સામગ્રીને ઍક્સેસ કરો અને તમારી પોતાની ગતિએ YouTube સફળતા માટે વ્યૂહરચનાઓ, તકનીકો અને શ્રેષ્ઠ પ્રથાઓમાં ડૂબકી લગાવો.
Practice કરો
શિક્ષણનો અમલ કરો
તમારી YouTube હાજરી અને જોડાણ વધારવા માટે કોર્સમાં શીખેલી આંતરદૃષ્ટિ અને યુક્તિઓનો અમલ કરીને તમારા નવા જ્ઞાનને વ્યવહારમાં મૂકો.
Connect કરો
સમુદાયમાં જોડાઓ
સાથી કોર્સ સભ્યો સાથે જોડાઓ, ચર્ચાઓમાં જોડાઓ અને YouTube નિપુણતા માટે સમર્પિત અમારા જીવંત ઑનલાઇન સમુદાયમાં સતત સમર્થન મેળવો.
🤩 ટ્રેઈનીંગ લઇ ચુકેલા વિદ્યાર્થીઓ ના Result 🤩
👇 Success Stories 👇





🧐 Frequently Asked Questions 🧐
👉 કોર્સ કેટલા સમયનો હશે ?
👉 કોર્સ દર રવિવારે લાઈવ કલાસ લાઈફ ટાઈમ રહેશે અને payment કર્યા બાદ તમને અમરા ટિમ તરફ થી કોલ કરવામાં આવશે.
👉 કોર્સ લાઈવ હશે કે પ્રિ રેકોર્ડેડ ?
👉 કોર્ષ લાઈવ રહેશે. આશિક સર દ્વારા પ્રેક્ટીકલી બતાવવામાં આવશે , જેમાં નવી YT Policy સાથે, YouTube ઉપર ગ્રો કેવી રીતે કરવું.
👉 કોર્સની Validity કેટલા સમયની છે ?
👉 કોર્સ દર રવિવારે લાઈવ કલાસ લાઈફ ટાઈમ રહેશે અને કોર્સ માં મળેલ તમામ મટેરીયલ નું આજીવન એક્સેસ રહેશે.
Address
09, Shubha Villa, Badarkha, Dholka, Ahmedabad, Gujarat - 382260.
Phone
+91 9978371008